RSS

પ્રેમ ક્થા-4

28 Oct

 1 હતો છોકરો અને છોકરી, તેની હતી 1 પ્રેમ કહાની ,
  છોકરી એ છોકરા ને પ્રપોસ કરિયુ અને છોકરાએ તેનો
  સ્વીકાર કરિયો ,
  છોકરી હંમેશા બોલતી કે મારું હ્રદય (દિલ) મારું નથી, તે
  હંમેશા તારી પાસે જ છે,
  અને હું હ્રદય (દિલ) વિના જીવી સકીશ નહિ.
  થોડાક મહિના બાદ છોકરી કહયું કે, હું તારી સાથે લગ્ન નહિ કરી સકું,કારણ કે, મારા માતા-પિતા ની મરજી નથી. પણ આપણે હંમેશા સારા મિત્ર બનીને
  રહીશું.
  છોકરી ના લગ્ન પછી ના 2 દિવસ પછી, છોકરી તેની લગ્ન
  ની ભેટ જોઈ રહી હતી, તેની એ 1 ભેટ જોઈ અને રડવા લાગી.
  તે ભેટ લોહી થી ભરેલી 1 બરણી માં હ્રદય (દિલ) પેક કરેલું હતું.
  અને તે બરણી સાથે 1 ચીઠી પણ હતી તેમાં લખિયું હતું કે,
  "અરે ! ગાંડી ભૂલી ગયી તારું હ્રદય (દિલ) તો મારી પાસે
  છે તો તારા પતિ ને તું શું આપી રહી છો...
 

2 responses to “પ્રેમ ક્થા-4

  1. Dhorajiya Pradip

    October 28, 2011 at 12:21 pm

    bov sars

     
  2. zrmr

    October 28, 2011 at 12:47 pm

    Bhot khub@@@@

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
<span>%d</span> bloggers like this: