RSS

મારો પરિચય

મિત્રો ,હું આકાશ ગૌસ્વામી .

કડી શહેર નો રહેવાસી છુ .

હું આ બ્લોગ જગત માં નવો નિશાળિયો  છુ એટલે શું લખવું એ મને કઈ જ ખબર પડતી નથી .

મને શાયરી અને ગઝલ શોખ છે પણ ગુજરાતી વાચવા  નું મને બહુ ગમે છે . .

મારે આ બ્લોગ કેવી રીતે બનાવો એ મને કઈ ખબર પડતી નથી તો પણ આટલું લખિયું જો આમાં કઈ પણ ભૂલ હોય તો મને જરૂર જાન કર જો બીજું પછી લખીસ .

 

22 responses to “મારો પરિચય

 1. • » નટખટ સોહમ રાવલ « •

  September 16, 2011 at 5:27 am

  વેલકમ ટુ ધ બ્લોગ-જગત આકાશભાઇ…

  ધીમે ધીમે બધુ આવડી જશે…ડોન્ટવરી.!

   
 2. બગીચાનો માળી

  September 16, 2011 at 12:56 pm

  શ્રી આકાશભાઇ,
  સરસ શરુઆત છે. હાલમાં થોડુ મુશ્કેલ જણાશે પણ પછી સરળ લાગશે. ગુજરાતી ટાઇપમાં ઘણી ભુલ થાય છે જેમાં સુધારો કરવો જરુરી છે.
  હેકીંગ કરતા કંઇક મેકીંગ પ્રવૃતિમાં રસ લેશો તો વધારે મજા આવશે એવી મારી અંગત સલાહ છે.
  હંમેશા પ્રગતિમય બનો એવી આશા..

   
  • "આકાશ ગૌસ્વામી"

   September 16, 2011 at 2:11 pm

   તમારો ખુબ ખુબ આભાર કે તમે મારા બ્લોગ માં પધાર્યા અને વાત રહી ગુજરાતી ટાઈપીંગ ની તે હું શુધારવા ની પૂરેપૂરી કોશિશ કરીશ

    
 3. Preeti

  September 17, 2011 at 5:27 am

  બ્લોગજગતમાં આપનું સ્વાગત છે આકાશજી.

   
 4. Hemang Patel

  September 19, 2011 at 2:32 pm

  ભાઇ, આપની આ નવી શરૂઆત ફળદાયી અને લાભદાયી નીવડે એવી આશા..
  બ્લોગીંગની દુનિયામાં આપનું સ્વાગત છે.

   
 5. kalyaani vyas

  September 26, 2011 at 4:54 am

  સ્વાગત અને શુભેછાઓ

   
  • આકાશ ગૌસ્વામી

   September 27, 2011 at 5:39 am

   તમારો ખુબ ખુબ આભાર કે તમે મારા બ્લોગ મા પધાર્યા………

    
 6. Mayur

  October 6, 2011 at 6:46 am

  ગુજરાતી બ્લોગજગતમાં આપનું સ્વાગત છે.
  ગુજરાતીસંસાર ગૃપ માં પધારવા વિનંતી..

   
 7. hemapatel

  October 9, 2011 at 11:17 am

  માણસ કોઈ પણ ક્ષેત્રમાં ઉચાઈ ઉપર પહોચે તો પણ તે સંપુર્ણ નથી જીન્દગીમાં તેને દરરોજ
  કંઈક નવુ શીખવાનુ હોય છે.અને કંઈક શીખવાની ધગશ માણસને પ્રગતીના પંથે લઈ જાય છે.

  આકાશભાઈ, હેકિન્ગ એ તો મોટો ગુનો છે, તો હેકિન્ગના સેતાનરૂપી વિચારોને મનમાંથી હાંકી કાઢો.
  સેતાન મનમાંથી દુર જ્શે એટલે સફળતા ક્યાંય દુર નથી. જે સાહિત્ય ક્ષેત્રમાં જંપલાવે તેના વિચારો
  એક્દમ શુધ્ધ અને ઉચા હોય.

   
  • આકાશ ગૌસ્વામી

   October 10, 2011 at 5:08 am

   હેમા જી હુ હેકિન્ગ નો દુરઉપયોગ નથી કરવા માગતો બસ હુ મારા આઇડી ને બચાવા માગુ છુ. હેમા જી તમે મારા બ્લોગ ની મુલાકાત લિધી એ માટે ધન્યવાદ…

    
 8. વિનય ખત્રી

  October 22, 2011 at 7:08 am

  ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  આપના આ બ્લૉગને http://gujblog.feedcluster.comમાં ઉમેરી લીધો છે.

   
 9. YOGI PATEL

  October 28, 2011 at 8:34 pm

  કોઇ પણ ખરાબ કામ કરતા પહેલા સો વાર વિચારો દુનિયા જુએ કે ના જુએ ભગવાન જુએ કે ના જુએ પણ તમે પોતે પોતાના દુષ્કર્મોના સાક્ષી કાયમ રહેવાના છો.. અંત સમયે જ્યારે તમારુ અંતકરણ હિસાબ માંગશે ત્યારે તમે પોતાની જાતને માફ નહી કરી શકો…YOGI PATEL………..

   
 10. suniltrivedi

  November 4, 2011 at 9:26 am

  ખુબ ખુબ શુભેચ્છા ….

   
 11. Himanshu Sanandiya

  November 6, 2011 at 4:03 pm

  વાહ આકાશ સરસ બ્લોગ બનાવ્યો છે… સારી શરુઆત કરી છે….
  આકાશ તારો બ્લોગ ગુજરાતી બ્લોગ જગત માં સદાય ગુલાબ ની જેમ મહેકતો રહે…..
  Wish You All The Best
  – હિમાંશુ સાણંદિયા (Himanshu Sanandiya)
  http://feelingshimanshu.wordpress.com/

   
 12. Ritesh Mokasana

  August 12, 2013 at 6:07 pm

  Nice blog and its worth,greatness makes this blog strong..wish u all the best for more creativity.

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
<span>%d</span> bloggers like this: